હોમ પેજ / રેસિપી / વેજ ફ્રૂટ્સ શાહી પુલાવ
આ રેસિપી મે ટીવી પર રસોઈ શો જોઈને અને તેમાં થોડું મારી રીતે અલગથી ફ્રૂટ્સ નો ઉપયોગ કરી ને બનાવી છે.આ એક રાજસ્થાની ડીશ છે.જેને મેં વેજ ફ્રૂટ્સ નો ઉપયોગ કરીને શાહી બનાવી છે.તો ચાલો રેસિપી જોઈએ અને રાજસ્થાન નો શાહી સ્વાદ માણીએ.આ રેસિપી રાજસ્થાન માં તહની અથવા તહરી કહે છે.જે કૂકરમાં બને છે.અને મે પુલાવ તરીકે બનાવી છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો