હોમ પેજ / રેસિપી / ફ્રૂટ ટ્રફલ

Photo of Fruit Truffle by Mital Viramgama at BetterButter
713
2
0.0(0)
0

ફ્રૂટ ટ્રફલ

Feb-26-2019
Mital Viramgama
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રૂટ ટ્રફલ રેસીપી વિશે

ફ્રુટ ટ્રફલ એક ડેઝર્ટ ડીસ છે.જે ખુબજ ટેસ્ટી ડીસ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ પનીર
  2. 2 કપ ફ્રેશ ક્રીમ
  3. 6ટેબલ સ્પૂન કન્ડન્સમિલ્ક
  4. 2ટેબલ સ્પૂન ગ્રેપસ લીલી
  5. 2ટેબલ સ્પૂન કેરી ના પીસ
  6. 1ટેબલ સ્પૂન દાડમ ના દાણા
  7. 2 ટેબલ સ્પૂન એપલ ખમણેલું
  8. 1ટેબલ સ્પૂન ખસશીરપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ફ્રેશ પનીર લઇને તેમાં કન્ડન્સમિલ્ક નાખી મીકસર મા પીસી લો સ્મુધ ચીઝ જેવું થઇ જાય ત્યા સુધી.
  2. હવે ફ્રેશ ક્રીમ ને બીટ કરી તેમાં પનીર નાખી પાછું બીટ કરી લો.
  3. હવે આને ત્રણ ભાગ માં વેંચી અલગ કરી લો
  4. હવે પહેલાં ભાગ માં ખસ શીરપ અને ચોપ્ડ ગ્રેપ નાખી મીક્સ કરી લો
  5. હવે બીજા ભાગ માં ખમણેલું એપલ નાખી મીક્સ કરી લો.
  6. ત્રીજા ભાગમાં કેરી ના પીસ થોડા ઓરેંજ જયુસ નાખી મીક્સ કરી લો.
  7. હવે સર્વ કરવા ના ગ્લાસમાં પહેલું લેયર ગ્રીન કરવાનું પછી એપલ વાળું લેયર અને લાસ્ટ માં ઓરેંજ લેયર કરી ફ્રીજ મા સેટ થવા માટે 30મીનીટ રહેવા દો.
  8. બરાબર ચીલ્ડ થઇ જાય એટલે ઉપર ઓરેંજ ની સલાઇઝ ગ્રેપ અને દાડમ નાખી ઠંડુ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર