BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Rainbow pan cake

Photo of Rainbow pan cake by Mayuri Vora at BetterButter
0
6
5(1)
0

Rainbow pan cake

Feb-26-2019
Mayuri Vora
40 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. એગ-2
  2. ખાંડ-1/2 કપ
  3. વેનીલા એસેન્સ-2 ટીપા
  4. તેલ-1/4કપ
  5. મેંદો-1કપ
  6. બેકીંગ પાઉડર-1નાની ચમચી
  7. દૂધ-1/2 કપ
  8. વિપ્પદક્રીમ-1કપ
  9. ડેકોરેસન બોલ(જરૂર મુજબ)
  10. કેક ક્રમબસ ડેકોરેસન માટે

સૂચનાઓ

  1. એક બાઉલ મા એગ,ખાંડ,વેનીલા એસેન્સ લય ને મિક્સ કરો
  2. ત્યાર પછી તેલ એડ કરી ખુબ ફેટો
  3. હવે એમા બેકીંગ પાઉડર અને મેંદો એડ કરો
  4. હવે મિક્સ કરેલ બેટર મા ધીમે ધીમે દૂધ એડ કરો
  5. ત્યાર પછી અલગ અલગ બાઉલ મા ઍક સરખુ બેટર કાઢી બધા કલર મિક્સ કરો
  6. હવે પેન મા ઘી લગાવી બેટર નાખી વારા ફરતી બધી કેક તયાર કરી લો
  7. આમ બધી કેક તયાર થઈ જશે
  8. હવે વારા ફરતી બધી કેક પર વિપ્પદ ક્રીમ લગાવી તેના પર કેક નો ચુરો લગાવી ડેકોરેસન બોલ થી સજવો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Jayshree Nair
Feb-26-2019
Jayshree Nair   Feb-26-2019

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર