હોમ પેજ / રેસિપી / હબૅ ગાલીૅક બે્ડ

Photo of HERB GARLIC BREAD by Asha Shah at BetterButter
589
6
0.0(0)
0

હબૅ ગાલીૅક બે્ડ

Feb-26-2019
Asha Shah
60 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હબૅ ગાલીૅક બે્ડ રેસીપી વિશે

બે્ડ એ કોમન બેકરી ની વસ્તુ છે.જેમા થોડુ ઉમેરો કરી ઇટાલીયન બે્ડ બનાવી છે.જે ખાવા મા ટેસ્ટી છે.આને કોઇ ડીપ સાથે કે ચાય સાથે સવૅ કરી શકાય ,બહાર નુ પડ કી્સ્પી અંદર થી સોફ્ટ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.1કપ મેંદો
  2. 2.જરાક મીઠું
  3. 3.1 નાની ચમચી ડા્ય ઇસ્ટ
  4. 4.1/2 ચમચી સુગર પાવડર
  5. 5.પાણી જરુર મુજબ
  6. 6.2 ચમચી ઓલીવ ઓઇલ
  7. 7.1 ચમચી ઝીણુ સમારેલુ લસણ
  8. 8.1 ચમચી ઝીણા સમારેલા ધાણા કે પાસૅલે
  9. 9.1/2 ચમચી મીશૃ હબૅ

સૂચનાઓ

  1. 1.એક બાઉલ મા મેંદો ચાડી ,મીઠું,સુગર ,ઇસ્ટ નાખી પાણી થી નરમ લોટ બાધી ખુબ મસડવો .બરાબર મસડી લેવાય એટલે તેને 40 મૂનીટ રેસ્ટ કરવા મુકો .
  2. 2.એક બાઉલ મા લસણ ,ઑલીવ ઓઇલ ,હબૅ,લીલા ધાણા મીશૃ કરો.
  3. 3.40 મીનીટ પછી લોટ ડબલ થઇ જાય તેને મુક્કા મારી બકાબર કરી મોટી રોટલી વણવી.
  4. 4.વણેલી રોટલી પર તેલનુ મીશૃણ લગાવી બરાબર મસડો,જયાં સુધી તેલ લોટ મા ભડી ન જાય .
  5. 5.બરાબર લોટ મીશૃ થાય પછી તેને એકસરખા લુઆ કરી મનપસંદ આકાર આપી ઓવન ની ટે ગી્સ કરી 10 મીનીટ ભીના કપડા થી ઢાંકી લેવુ .
  6. 6 .ઓવન પી્હીટ કરવા મુકવુ.180° પર
  7. 7.રોલ પર દુધ થી બ્શ કરી ઉપર થી તલ ભભરાવી 15 મીનીટ ધીમા તાપે રેહવા દઇ ગેસ બંધ કરી ઠંડા કરી સવૅ કરવા.
  8. 8 સુપ ,ટી કે ડીપ સાથે સવૅ કરવા .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર