હોમ પેજ / રેસિપી / ફે્ન્ચ કો્ઇસો વીથ ચોકલેટ

Photo of FRENCH CROISSIONT WITH CHOCOLATE by Asha Shah at BetterButter
615
8
0.0(0)
0

ફે્ન્ચ કો્ઇસો વીથ ચોકલેટ

Feb-26-2019
Asha Shah
135 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફે્ન્ચ કો્ઇસો વીથ ચોકલેટ રેસીપી વિશે

આ ફે્ન્ચ કો્ઇસો એ ફા્ન્સ ની ફેમસ ડીશ છે.જેમા મે ચોકલેટ શોટ્સ મુકી બનાવ્યા છે.જે બહાર થી કી્સ્પી અંદર થી સો્ફ્ટ હોય છે જે ખાવા મી ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ફ્રેંચ
  • બેકિંગ
  • ફ્રીઝ કરવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.1 કપ મેંદોં
  2. 2.1 ચમચી મીલ્ક પાવડર
  3. 3.1 ચમચી સુગર
  4. 4.1 ચમચી ઇસ્ટ
  5. 5.બટર
  6. 6.મીઠું જરાક

સૂચનાઓ

  1. 1.ઇસ્ટ એકટીવેટ કરવા ઇસ્ટ અને સુગર મીશૃ કરી અંદર ગરમ પાણી રેડી 5 મીનીટ એક બાજુ મુકવુ.
  2. 2.બાઉલ મા મેંદો ચાડી મીલ્ક પાવડર નાખી સુગર ,મીઠું નાખી થોડુ થોડુ પાણી રેડી નરમ લોટ બાધવો.
  3. 3.લોટ ડબલ થાય ત્યાં સુધી રાખી પંચ કરી બરાબર મસડી લેવો .
  4. 4.પ્લેટફોમૅ પર વણી બટર લગાવી મેંદો ભભરાવીબુક ફોલ્ડકરી કલીગ રેપર થી રેપ કરી 15 મીનીટ ફી્ઝ મા મુકવુ.
  5. 5.ફી્ઝ માંથી કાઢી વણી ફરી બટર લગાડી મેંદો ભભરાવી ફોલ્ડ કરી ફી્ઝ મા મુકવુ.
  6. 6.આ પો્સેસ 5/6 વખત કરી દર વખતે ફીઝ મા મુકવુ.
  7. 7.છેલ્લી વાર કાઢી ગાેડાકાર રોટલી વણી કટર કે ચ્પપુ થી ટા્ઇ એગલ મા કાપી લેવા.
  8. 8.જયાં પહોડી બાજુ છે તેયા વચ્ચે થી થોડુ કાપી ચોકલેટ મુકી ગોડ વાડી લેવુ.
  9. 9.ઓવન પી્હીટ કરવુ.180° પર
  10. 10.ટ્ે ગી્સ કરી તેના પર રોલ મુકી 10 મીનીટ રેહવા દેવુ.ઉપર ભીના કડકા થી ઢાંકી દેવુ .
  11. 11.તમે તમારી મનપસંદ ચોકલેટ મુકી શકો .
  12. 11 .રોલ પર દુધ નો બ્શ ફેરવી તલ મુકી 15 મૂનીટ બેક કરી કાંઢી ગરમ કે ઠંડુ સવૅ કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર