હોમ પેજ / રેસિપી / ટોમેટો પાસ્તા

Photo of tomato pasta by Hiral Pandya Shukla at BetterButter
494
5
0.0(0)
0

ટોમેટો પાસ્તા

Feb-27-2019
Hiral Pandya Shukla
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટોમેટો પાસ્તા રેસીપી વિશે

બાળકો માટે આ મસ્ત ડીશ છે....પાસ્તા ઇન્ટરનેશનલ ડીશ છે અને અલગ અલગ રીતે બનતી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ
  • ઉકાળવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ પાસ્તા
  2. 3 કપ પાણી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચી તેલ
  5. 1 ચમચી બટર
  6. 2 કળી લસણ
  7. 1 ઇચ આદુ
  8. 1/2 કપ ડુંગળી સમારેલી
  9. 1 કપ ટમેટા પ્યુરી
  10. 1 ચમચી ટમેટા સોસ
  11. 1/2 ચમચી મીક્સ હર્બસ
  12. 1/4 કપ કેપ્સીકમ

સૂચનાઓ

  1. પાણીમાં મીઠું અને તેલ નાખી ઉકાળવું.
  2. ઉકળે એટલે પાસ્તા ઉમેરી 10 મીનીટ ઉકાળવા.
  3. ચારણી મા નીતારી ઉપર ઠંડું પાણી ઉમેરો.
  4. કઢાઇ મા તેલ અને બટર ઉમેરી પાસ્તા સીવાય બધી સામગ્રી ઉમેરી મીક્સ કરી 5 મીનીટ ઢાકી પાકવા દો.
  5. સરસ બધુ સંતળાઇ જાય એટલે પાસ્તા ઉમેરી મીકસ કરી ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર