હોમ પેજ / રેસિપી / માટચા (matcha) અને લીલી ચા ની સ્મૂધી.

Photo of Matcha and lemon grass smoothie by Bhavisha Talati at BetterButter
1001
6
0.0(0)
0

માટચા (matcha) અને લીલી ચા ની સ્મૂધી.

Feb-27-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માટચા (matcha) અને લીલી ચા ની સ્મૂધી. રેસીપી વિશે

માટચા પાવડર એ જાપાનીઝ લિલી ચા છે. જે બહુજ હેલ્થી હોય છે. તેને મેં આપણી લિલી ચા સાથે મિક્સ કરીને સ્મૂધી બનાવી છે. તેમાં મેં ટોફુ અને ઓસ્ટ્સ પણ ઉમેર્યા છે જેને લીધે તે એકદમ પૌષ્ટિક બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • જાપાનીઝ
  • પીસવું
  • ખાદ્ય પીણાં
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ચમચી માટચા પાવડર
  2. 1/4 કપ લિલી ચા
  3. 1 કપ સિલકેન્ ટોફુ (ટોફુ સિલ્ક વાળું લેવું જે સ્મૂધી માટે ખાસ વપરાય છે)
  4. 2 ચમચી ઓસ્ટ્સ
  5. 1/2 કપ દૂધ
  6. 2 ચમચી અગાવે નૅક્ટર
  7. 3-4 ટીપા વનીલા એસેન્સ
  8. વ્હિપિંગ ક્રીમ
  9. 2-3 ચોકલેટ બિસ્કિટ રોલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ લીલો ચા ને થોડાક પાણી માં ઉકાળી ઠંડી કરવી.
  2. હવે મિક્સર માં 1/2 કપ બરફ ના ટુકડા, 2 ચમચી માટચા પાવડર, અગાવે નેક્ટર, ઓસ્ટ્સ, ટોફુ, વનીલા એસ્સેન્સ અને દૂધ નાખી મિક્સ કરી દેવું.
  3. ગ્લાસ માં કાઢી ઉપર વ્હિપિંગ ક્રીમ ઉમેરવું.
  4. તેના ઉપર માટચા પાવડર ભભરાવી, ચોકલેટ બિસ્કિટ રોલ થી સજાવી ઠંડુ પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર