હોમ પેજ / રેસિપી / સ્ટોબૈરી કોબલર

Photo of Stawberry cobbler by Aachal Jadeja at BetterButter
228
4
0.0(0)
0

સ્ટોબૈરી કોબલર

Feb-27-2019
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટોબૈરી કોબલર રેસીપી વિશે

કેક તો આપણા બધા માટે કોમન થઇ ગઇ છે, આજે મે એક અલગ જ ડેઝર્ટ બનાવ્યુ છે ,સ્ટોબેરી કોબલર આ એક અમેરિકન સ્વીટ એન્ડ સોર ડિશ છે,બાળકો અને મોટા ને બધા માટે બનાવી શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • અમેરિકન
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ મેંદો
  2. ૧ કપ ખાડં દળેલી
  3. ૧ ચમચી બેકિંગ પાઉડર
  4. સ્ટોબેરી ૭-૮
  5. ૧ કપ દૂધ
  6. ૨ચમચી માખણ
  7. ૧/૨ ચમચી વેનિલા એસેન્સ

સૂચનાઓ

  1. સામગ્રી
  2. માખણ
  3. સૌથી પહેલા સ્ટોબેરી ના ટુકડા કરી તેમાં દળેલી ખાડં ૧/૨ કપ નાખી મિકસ કરો,૧૦ મિનિટ રહેવા દો
  4. બાકીની ૧/૨ કપ ખાડં મેંદો,બેકિંગ પાઉડર,માખણ, વેનિલા એસેન્સ, દૂધ નાખી મિકસ કરી લો
  5. કેક બનાવવા ના વાસણમાં ઘી લગાવી લો
  6. બેટર ને એકજ દિશામાં ૧૦ મિનીટ હલાવી લો
  7. હવે બેટર તેમાં નાખો
  8. ઉપર થી સ્ટોબેરી વાળુ તૈયાર કરેલ મિશ્રણ રેડી દો
  9. પહેલા થી ગરમ કરેલ ઓવનમાં ૪૫ મિનિટ સુધી બેક કરો
  10. ટુથપિક થી તપાસ કરી જોઈ લો બેક થઇ છે કે નહિ. પછી જ ૧૫ મિનિટ ઠંડી પડવા દો
  11. સવ કરો
  12. આ રીતે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર