હોમ પેજ / રેસિપી / LEMON CINNAMON CHEESE CAKE

Photo of LEMON CINNAMON CHEESE CAKE by Deepa Rupani at BetterButter
40
6
0.0(1)
0

LEMON CINNAMON CHEESE CAKE

Feb-27-2019
Deepa Rupani
30 મિનિટ
તૈયારી નો સમય
720 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • સામાન્ય
 • ડીનર પાર્ટી
 • ગ્રીક
 • ઠંડુ કરવું
 • ડેઝર્ટ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

 1. 1-1/2 કપ digestive બિસ્કિટ નો ભૂકો
 2. 4 ટે સ્પૂન પીગળેલું માખણ
 3. 1 પેકેટ ફિલદેલફિયા ક્રિમ ચીઝ
 4. 1 ટી સ્પૂન તજ નો પાવડર
 5. 1 ટી સ્પૂન લેમન રિન્ડ
 6. 1 ટી સ્પૂન લીંબુ નો રસ

સૂચનાઓ

 1. બિસ્કિટ નો ભૂકો અને માખણ ને સરખી રીતે મિક્સ કરો.
 2. હવે સ્પ્રિંગ વાળા કેકપાન માં આને એકદમ દબાવી ને ભરો. હવે તેને ઢાંકી ને 10-15 મિનિટ ફ્રીઝ માં સેટ થવા રાખી દો.
 3. હવે ક્રિમ ચીઝ ને બીટર ની મદદ થી એકદમ મુલાયમ અને ક્રિમિ થાય ત્યાં સુધી બીટ કરો. દળેલી ખાંડ ઉમેરી, સરખી રીતે ભળી જાય ત્યાં સુધી બીટ કરો.
 4. હવે આ મિશ્રણ માં અડધો તજ પાવડર અને લીંબુ નો રસ ઉમેરી સરખું મિક્સ કરી, તૈયાર કરેલા crust ઉપર પાથરી દો.
 5. બાકી રહેલો તજ પાવડર અને લેમન રિન્ડ ને છાંટી દો.
 6. સરખું ઢાંકી ને રાત ભર ફ્રીઝ માં રાખો.
 7. જ્યારે સર્વ કરવું હોય એની 2 કલાક ફ્રીઝર માં રાખવું અને પીરસવા ની 10-15 મિનિટ પેહલા બહાર કાઢી રૂમ તાપમાને લાવી દેવું જેથી સ્લાઈસ કરવામાં આસાની રહે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Feb-27-2019
Varsha Joshi   Feb-27-2019

Very delicious

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર