BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બનાના ઓટ્સ વફલ

Photo of Banana oats waffel by Hetal Sevalia at BetterButter
0
4
0(0)
0

બનાના ઓટ્સ વફલ

Feb-27-2019
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના ઓટ્સ વફલ રેસીપી વિશે

બજાર જેવા વફલ આસાની થી ઘરમાં બનાવો.અને તે પણ ગ્રીલ્ડ સેન્ડવીચ મેકર માં.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • અમેરિકન
  • ગ્રીલ્લીંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1/2 કપ મેંદો
  2. 1/2 કપ ઓટ્સ નો ભૂકો
  3. 1 પાકું કેળું
  4. 2 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  5. ચપટી મીઠું
  6. 1/4 ટી.સ્પૂન બેકિંગ સોડા
  7. 3 ટેબલ સ્પૂન મધ
  8. 2 ટેબલ સ્પૂન મેલ્ટેડ બટર
  9. 1/2 ટી.સ્પૂન લીબુનો રસ
  10. 1 કપ દૂધ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં કેળું સ્મેસ કરી લો.
  2. હવે તેમાં બાકી ની સામગ્રી ઉમેરી બેટર બનાવી લો.
  3. હવે ગ્રીલ્ડ ટોસ્ટર ને ગરમ કરી બંને પ્લેટ ને ગ્રીસ કરી લો. તેના પર બેટર રેડો.ટોસ્ટર બંધ કરો.
  4. ધાર સુધી બેટર ના રેડવું. નહીં તો બંધ કરતાં ઓવરફ્લો થશે.
  5. 4-5 મિનિટ સુધી થવા દો.
  6. ગરમાગરમ વફલ પર મધ/ ચોકલેટ સોસ રેડો.બનાના ના પીસ, ચેરી,અને અખરોટ મૂકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર