હોમ પેજ / રેસિપી / ઇટાલિયન તિરામિસૂ

Photo of Italian Tiramisu by Dhara joshi at BetterButter
182
8
0.0(0)
0

ઇટાલિયન તિરામિસૂ

Feb-27-2019
Dhara joshi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇટાલિયન તિરામિસૂ રેસીપી વિશે

તિરામિસૂ એ ઇટાલિયન ડેઝર્ટ છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ઇટાલિયન
  • ફીણવું
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 1/2 કપ દૂધ
  2. 4 ચમચી કસ્ટર્ડ પાવડર
  3. 1 મોટી ચમચી સાઉથ ઇન્ડિયન કોફી
  4. 1/4 કપ ખાંડ
  5. સ્પોન્જ કેક બિસ્કીટ જરૂર મુજબ
  6. 1 કપ વિપીંગ ક્રિમ
  7. કોકોઆ પાવડર જરૂર મુજબ

સૂચનાઓ

  1. પેન મા 1 કપ દૂધ ઉકળવા મૂકો.
  2. 1/2 કપ દૂધ મા કસ્ટડ પાવડર મિક્સ કરો.
  3. દૂધ 2 મિનિટ ગરમ થાય તેમા કસ્ટડ પાવડર વાળુ દૂધ ઉમેરતા જઇ સતત ચલાવતા રહો. . પછી ઠંડુ થવા મુકો.
  4. નાના પેન મા 4 મોટી ચમચી પાણી ઉકળવા મૂકો તેમા કોફી પાવડર નાખીને 1 મિનિટ ઉકાળી લો.
  5. વિપીંગ ક્રિમ અને કસ્ટડ ને સાથે વિસ્ક કરી ને પાઇપીંગ બેગ મા ભરી લો.
  6. કેક બિસ્કીટ ને કાચ ના ગ્લાસ મા સમાય એ રીતે ગોળાકાર આકાર મા કાપી લો.
  7. હવે આ કેક બિસ્કીટ ને કોફી મા ડુબાડી ગલાસ મા મુકો. ઉપર વિપીંગ ક્રિમ નુ લેયર કરો.
  8. ફરી ઉપર કોફી મા ડુબાડી કેક મુકો અને તેના પર વિપીંગ ક્રિમ નુ લેયર કરો. .આમ 2 ગલાસ તૈયાર કરો.
  9. ઉપર નાની ગરણી થી કોકોઆ પાવડર છાંટી, સજાવી ને પરોસવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર