ઝુકીની બાઇટ્સ | ZUCCHINI BITES Recipe in Gujarati

ના દ્વારા Deepa Rupani  |  27th Feb 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of ZUCCHINI BITES by Deepa Rupani at BetterButter
ઝુકીની બાઇટ્સby Deepa Rupani
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

ઝુકીની બાઇટ્સ

ઝુકીની બાઇટ્સ Ingredients to make ( Ingredients to make ZUCCHINI BITES Recipe in Gujarati )

 • 8 બ્રેડ tartlets
 • 1 ટે સ્પૂન સુધારેલા સિમલા મરચાં
 • 2 ટે સ્પૂન સુધારેલી ઝુકીની
 • 5-7 લસણ ની કળી, ઝીણી સુધારેલી
 • 1 ટી સ્પૂન ઓલિવ ઓઇલ
 • 1/2 કપ white સોસ
 • 1 ટી સ્પૂન ઓરેગાનો
 • 1 ટે સ્પૂન ચીલી ફ્લેક્સ
 • 1 ટે સ્પૂન ટોમેટો કેચપ
 • મીઠું સ્વાદાનુસાર

How to make ઝુકીની બાઇટ્સ

 1. તેલ ગરમ મૂકી લસણ ને થોડી સેકન્ડ સાંતળો. પછી ઝુકીની અને સિમલા મરચાં ઉમેરી 2-3 મિનિટ સાંતળો.
 2. હવે white સોસ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું નાખી સરખું મિક્સ કરી 2 મિનિટ કુક કરો, હલાવતા રહેવું. આંચ બંધ કરો.
 3. હવે એક એક tartlet માં ફિલિંગ ભરી ઉપર થોડો સોસ મૂકી સર્વ કરો.

My Tip:

બીજા શાક, તથા ચીઝ ઉમેરી શકાય.

Reviews for ZUCCHINI BITES Recipe in Gujarati (0)