હોમ પેજ / રેસિપી / લીચી મોકટેલ

Photo of Litchi Mocktail by Disha Chavda at BetterButter
670
3
0.0(0)
0

લીચી મોકટેલ

Feb-27-2019
Disha Chavda
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીચી મોકટેલ રેસીપી વિશે

સોડા, લીચી સીરપ અને મીન્ટ નું કોમ્બિનેશન ગરમી માં ખુબ જ મજા આપે છે.

રેસીપી ટૈગ

  • ડીનર પાર્ટી
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 4

  1. લીચી સીરપ ૨ કપ
  2. પ્લેન સોડા ૧ બોટલ
  3. ફુદીના નાં પાન ૧૫ થી ૨૦
  4. ૨ લીંબુ
  5. બરફ

સૂચનાઓ

  1. ગ્લાસ ને ફ્રિજ માં ઠંડા કરી લેવા. ત્યાર બાદ તેમાં બરફ નાં ક્યુબસ નાખવા. એક ગ્લાસ માં અડધા લીંબુ નો રસ નાખવો. ફુદીના નાં પાન ને દસ્તા થી ટોચી લેવા. એ પાન નાખવા. ત્યાર બાદ અડધો કપ લીચી સીરપ નાખવું. ધીમે થી ઉપર સોડા નાખી ને તરત પીરસવું.
  2. અહી આપેલ માપ એક ગ્લાસ નું છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર