હોમ પેજ / રેસિપી / વેજ. મેયો સેન્ડવીચ

Photo of Veg. Mayonnaise sandwich by Disha Chavda at BetterButter
620
4
0.0(0)
1

વેજ. મેયો સેન્ડવીચ

Feb-27-2019
Disha Chavda
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ. મેયો સેન્ડવીચ રેસીપી વિશે

ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે.

રેસીપી ટૈગ

  • બાળકો ના જન્મદિવસ માટે
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. બ્રેડ ૧ પેકેટ
  2. મેયોનીઝ દોઢ કપ (એગલેસ)
  3. કોબી ઝીણી સમારેલી ૧/૨ કપ
  4. ગાજર ખમણેલું ૧/૨ કપ
  5. કેપ્સીકમ (લાલ, લીલું અને પીળું) ૧/૨ ઝીણું સમારેલું
  6. બ્લેક ઓલિવ ૫ થી ૬ ઝીણા સમારેલા
  7. પાઈનેપલ ૩ સ્લાઈસ ઝીણી સમારેલી
  8. બટર ૧ પેકેટ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ચીલી ફ્લેક્સ ૧ ચમચી
  11. ઓરેગાનો ૧ ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલ માં મેયોનીઝ લઈ તેમાં કોબી, ગાજર, કેપ્સીકમ, ઓલિવ અને પાઈનેપલ નાખવા. ત્યાર બાદ તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી મિક્સ કરવું.
  2. બ્રેડ નાં કોર્નર કાપી દેવા. બેય સ્લાઈસ પર બટર લગાવી ને માયોનીઝ નું સ્ટફિંગ લગાવી દેવું. બીજી સ્લાઈસ uoat મૂકી કાપા કરી પીરસવું. આ જ રીતે સેન્ડવીચ ને ટોસ્ટ કરી ને માયોનિઝ ગ્રિલ સેન્ડવીચ પણ બનાવી શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર