બ્રુશેટા | Bruschetta Recipe in Gujarati

ના દ્વારા Disha Chavda  |  27th Feb 2019  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Bruschetta by Disha Chavda at BetterButter
બ્રુશેટાby Disha Chavda
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    4

    લોકો

0

0

બ્રુશેટા વાનગીઓ

બ્રુશેટા Ingredients to make ( Ingredients to make Bruschetta Recipe in Gujarati )

  • બ્રેડ લાંબો લોફ ૧ નંગ
  • ૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ કપ ટામેટા સમારેલા
  • ૧ કપ ચીઝ
  • લસણ ૮ થી ૧૦ કળી સમારેલું
  • ઓરેગાનો ૧ ચમચી
  • ચીલી ફ્લેક્સ ૧ ચમચી
  • બેઝિલ ૨ ચમચી
  • બટર
  • મીઠું સ્વાદાનુસાર

How to make બ્રુશેટા

  1. બ્રેડ લોફ ની સહેજ જાડી સ્લાઈસ કરવી.
  2. માઇક્રોવેવ ને ગ્રિલ મોડ માં પ્રિ હિટ કરવું.
  3. ચીઝ, ડુંગળી, લસણ, ટામેટાં, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું, બેઝિલ નાખી મિક્સ કરવું.
  4. બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી ચીઝ અને વેજીટેબલ નું મિશ્રણ લગાવી દેવું. માઇક્રોવેવ માં મૂકી ૭ થી ૮ મિનિટ સુધી ગ્રિલ કરવું. બ્રુશેટા ગરમ સર્વ કરવા.

My Tip:

બેઝિલ ફ્રેશ મળે તો એ જ વાપરવા જો નાં મળે તો ડ્રાય પણ ચાલે.

Reviews for Bruschetta Recipe in Gujarati (0)