હોમ પેજ / રેસિપી / બ્રુશેટા

Photo of Bruschetta by Disha Chavda at BetterButter
695
3
0.0(0)
0

બ્રુશેટા

Feb-27-2019
Disha Chavda
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રુશેટા રેસીપી વિશે

મૂળ ઇટાલિયન વાનગી છે. ઇટાલિયન સ્ટાર્ટર છે.

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • ઇટાલિયન
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ લાંબો લોફ ૧ નંગ
  2. ૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ કપ ટામેટા સમારેલા
  4. ૧ કપ ચીઝ
  5. લસણ ૮ થી ૧૦ કળી સમારેલું
  6. ઓરેગાનો ૧ ચમચી
  7. ચીલી ફ્લેક્સ ૧ ચમચી
  8. બેઝિલ ૨ ચમચી
  9. બટર
  10. મીઠું સ્વાદાનુસાર

સૂચનાઓ

  1. બ્રેડ લોફ ની સહેજ જાડી સ્લાઈસ કરવી.
  2. માઇક્રોવેવ ને ગ્રિલ મોડ માં પ્રિ હિટ કરવું.
  3. ચીઝ, ડુંગળી, લસણ, ટામેટાં, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મીઠું, બેઝિલ નાખી મિક્સ કરવું.
  4. બ્રેડ સ્લાઈસ પર બટર લગાવી ચીઝ અને વેજીટેબલ નું મિશ્રણ લગાવી દેવું. માઇક્રોવેવ માં મૂકી ૭ થી ૮ મિનિટ સુધી ગ્રિલ કરવું. બ્રુશેટા ગરમ સર્વ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર