હોમ પેજ / રેસિપી / ક્રીમ સોંડા ફલોટ

Photo of Creme Soda Float by Mital Viramgama at BetterButter
588
4
0.0(0)
0

ક્રીમ સોંડા ફલોટ

Feb-27-2019
Mital Viramgama
2 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રીમ સોંડા ફલોટ રેસીપી વિશે

ક્રીમ સોંડા ફલોટ એક ડેઝર્ટ ડીન્ક છે. ફલોટ એક પ્રકાર નું ડ્રિન્કસ છે. ફલોટ ને તમે ગમેતે સોંફટ ડ્રિન્કસ સાથે બનાવી શકો.ફલોટ બનાવા માં આઇસ્ક્રીમ અને સોંફટ ડ્રિન્કસ નો યુઝ કરવાં માં આવે છે.જુદી જુદી ફ્લેવર ના આઇસ્ક્રીમ અને સોંફટ ડ્રિન્કસ સાથે વેરીયેશન માં બનાવી શકો.ફલોટ ગરમી મા પીવાની મજા આવે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ઠંડુ કરવું
  • ખાદ્ય પીણાં
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1ટીન ક્રીમ સોડા સોંફટ ડ્રિન્કસ
  2. 4 સ્કુપ વેનીલા આઇસ્ક્રીમ
  3. થોડી કલરફૂલ કેન્ડી સ્વીટ સજાવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં સર્વ કરવા માટે બે મોટી સાઇઝના લાંબા ગ્લાસ લેવા.
  2. બન્ને ગ્લાસ મા નીચે એક એક સ્કુપ વેનીલા આઇસ્ક્રીમ નો નાખી દો.
  3. હવે ક્રીમ સોડા નું ટીન ઠંડુ લઇને ખોલી ને અડધું ટીન એક ગ્લાસ મા નાખી બીજું અડધું ટીન બીજા ગ્લાસ મા નાખી દો.
  4. હવે ઉપર પાછો વેનીલા આઇસ્ક્રીમ નો એક સ્કુપ નાખી દો.
  5. હવે ઉપર કલરફૂલ કેન્ડી સ્વીટ નાખી ગ્રારનીશ કરી ચીલ ચીલ સ્ટો મુકી ફલોટ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર