હોમ પેજ / રેસિપી / સ્માઇલી

Photo of SMILEY by Rimjhim Agarwal at BetterButter
494
2
0.0(0)
0

સ્માઇલી

Feb-28-2019
Rimjhim Agarwal
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્માઇલી રેસીપી વિશે

ચીજ અને બટાકા ની સ્માઇલી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • તળવું

સામગ્રી સર્વિંગ: 3

  1. 4 બાફેલા બટાકા
  2. 4 ચમચી કોર્નફ્લોર
  3. 3 કયૂબ ચીજ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1 ચમચી ઓરેગાનો
  6. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. બટાકા ને મેશ કરીને તેમાં કોર્નફ્લોર,મીઠું,ઓરેગાનો અને છીણેલી ચીજ મેળવો
  2. સારી રીતે મેળવા પછી 1 કલાક સુધી ફ્રિજ માં મૂકી દો
  3. ફ્રિજ માં થી કાઢીને તેના લુવા કરો અને જાડી રોટલી જેવી બનાવો
  4. કૂકી કટર થી ગોળ આકાર માં કાપો અને સ્ટ્રો થી આંખ અને ચમચી થી લિપ્સ બનાવો
  5. ગરમ તેલ માં સનેરી તલવું અને સૌસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર