હોમ પેજ / રેસિપી / મેક એન ચીજ સમોસા

Photo of MAC n cheese samosa by Rimjhim Agarwal at BetterButter
545
1
0.0(0)
0

મેક એન ચીજ સમોસા

Feb-28-2019
Rimjhim Agarwal
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક એન ચીજ સમોસા રેસીપી વિશે

ભારતીય સમોસા ઇટાલિયન સ્વાદ માં

રેસીપી ટૈગ

  • વેજ
  • મિશ્રણ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી બાફેલી મેક્રોની
  2. 3/4 વાટકી જીના સમારેલા શાક(ડુંગરી,ગાજર,કેપ્સીકમ)
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. 1/2 વાટકી મેયૉનીજ
  5. 3 કયૂબ ચીજ
  6. 1 વાટકી મૈદૌ
  7. 1/4 વાટકી રવો
  8. 1 ચપટી અજમો
  9. 1/2 વાટકી હુંકાળુ પાણી
  10. 2 ચમચી પાલક પ્યુરી
  11. તેલ

સૂચનાઓ

  1. તપેલી માં મૈદૌ,રવો,મીઠું,અજમો,પાલક પ્યુરી,2 ચમચી તેલ અને હુકાળુ પાણી મેળવી ને નરમ લોટ બાંધો અને ઢાંકીને 10 મિનિટ સુધી મૂકી દો
  2. કડાહી માં 2 ચમચી તેલ ગરમ કરીને શાક નાંખો અને 2 મિનિટ શેકી લો
  3. બાફેલી મેક્રોની,મીઠું,મેયૉનીજ અને ઓરેગાનો મેળવી ને ગેસ બંદ કરી દો
  4. ઠંડુ થવા પછી છીણેલી ચીજ મેળવો
  5. લોટ ના લુવા કરીને અંદાકાર રોટલી બનાવી લો અને 2 ભાગ માં કાપી લો
  6. સમતલ ભાગ માં પાણી પસરવી ને કોણ બનાવો અને મેક્રોની ની સ્ટફિંગ નાંખો
  7. પાણી ફેલાવી ને છેડા ચોંટાડી ડો અને ગરમ તેલ માં સોનેરા તળો
  8. સૌસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર