હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ

Photo of Stuffed Garlic Bread by Rimjhim Agarwal at BetterButter
353
1
0.0(0)
0

સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ

Feb-28-2019
Rimjhim Agarwal
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ રેસીપી વિશે

ડોમીનોઝ જેવી ગાર્લિક બ્રેડ ઘરે બનાવો

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી મૈદૌ
  2. 1 ચમચી ખાંડ
  3. 1 ચમચી ડ્રાય એકટિવ યીસ્ટ
  4. 1/2 વાટકી હુંકાળુ દૂધ
  5. 1/2 ચમચી મીઠું
  6. 2 ચમચી તેલ
  7. 4 ચમચી પિઝા સૌસ
  8. 3 ચમચી પીઝા સિઝનિંગ
  9. 4 ચમચી છીણેલી લસણ
  10. 1/2 વાટકી જીના સમારેલા શાક(ડુંગળી,ગાજર,કેપ્સીકમ)
  11. 1/2 કપ પનીર નાના ટુકડા માં કાપેલા
  12. બ્રશિંગ માટે દૂધ
  13. 1/2 વાટકી બાફેલા કોર્ન દાણા
  14. 4 કયૂબ ચીજ

સૂચનાઓ

  1. હુંકાળુ દૂધ માં ખાંડ અને યીસ્ટ મેળવી ને 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો
  2. તપેલી માં મૈદૌ,તેલ મીઠું અને એક્ટિવેટેડ યીસ્ટ મેળવો અને હુંકાળુ પાણી થી નરમ લોટ બાંધો.
  3. 10 મિનિટ મસળો અને પ્લાસ્ટિક રૅપ માં કવર કરીને 1 કલાક સુધી તાપ વાળી જગ્યા પર મૂકી દો
  4. ફરી થી મસળો અને લુવા કરો
  5. તેનાં 4 લુવા કરીને રોટલી બનાવો અને અર્ધા ભાગ માં પીઝા સૌસ ફેલાવો
  6. તેનાં ઉપર લસણ,ડુંગળી,કેપ્સીકમ,કોર્ન,પનીર,પીઝા સિઝનિંગ અને છીણેલી ચીજ ફેલાવો
  7. પ્લેન ભાગ તેના ઉપર મુકો અને ખુલા ભાગ માં પાણી લગાવી ને ચોંટાડી દો
  8. ચાકુ થી કટ લગાવો નીચલા ભાગ ને કાપ્યા વગર
  9. બેકિંગ ટ્રે માં મૂકીને બ્રશ થી દૂધ લગાવો અને 200° પર 15 મિનિટ ઓવન માં બેક કરો
  10. ઓવન માં થી કાઢીને કાપો અને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર