હોમ પેજ / રેસિપી / ત્રિરંગી સેન્ડવીચ

Photo of Try color sandwich by Kavi Nidhida at BetterButter
369
1
0.0(0)
0

ત્રિરંગી સેન્ડવીચ

Feb-28-2019
Kavi Nidhida
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ત્રિરંગી સેન્ડવીચ રેસીપી વિશે

ત્રણ જાતની ચટણી સાથે બનાવેલી સેન્ડવીચ

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. લીલી ચટણી માટે
  2. કોથમરી,શીંગ,લીંબુ,ખાંડ,જીરુ,આદુ,મરચા,મીઠું
  3. પીળી ચટણી માટે
  4. શીંગ,મરચા,લીંબુ અને મીઠું
  5. લાલ ચટણી માટે
  6. લાલ તાજા મરચા,મીઠું,ખાંડ,લીંબુ,લસણ
  7. બ્રેડ, બટર

સૂચનાઓ

  1. બ્રેડ ની એક સ્લાઈસ પર લીલી ચટણી
  2. બીજી સ્લાઈસ પર લાલ ચટણી અને ત્રીજી સ્લાઈસ પર પીળી ચટણી લગાવો
  3. અને એક સ્લાઈસ પર બટર લગાવો
  4. લીલી પર લાલ અને તેના પર પીળી ચટણી વાળી અને છેલ્લે બટર વાળી સ્લાઈસ મૂકી બંદ કરી લો અને સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર