હોમ પેજ / રેસિપી / વેરમેસીલી રાઈસ (લેબેનીઝ રાઈસ)

Photo of VERMICELLI RICE( LEBANESE RICE) by Deepa Rupani at BetterButter
861
1
0.0(0)
0

વેરમેસીલી રાઈસ (લેબેનીઝ રાઈસ)

Feb-28-2019
Deepa Rupani
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેરમેસીલી રાઈસ (લેબેનીઝ રાઈસ) રેસીપી વિશે

આ એક સરળ, ઝડપી અને ઓછી સામગ્રી થી બનતી વાનગી છે. Mediterranean cuicine માં ઘણી જાત ના ભાત બને છે પણ આ ભાત રોજ ખવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • મિડલ ઈસ્ટર્ન
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બાસમતી ચોખા
  2. 1/૨ કપ વેરમેસીલી
  3. 2 ટે સ્પૂન ઘી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. થોડા તાંતણા કેસર, સજાવટ માટે

સૂચનાઓ

  1. ચોખા ને ધોઈ ને 10 મિનિટ પલાળી ને પાણી નિતારી લો.
  2. એક વાસણ માં 2 કપ પાણી ગરમ કરી ને રાખો.
  3. હવે એક વાસણ માં ઘી ગરમ મૂકી વેર્મિસેલી સાંતળો.
  4. ગોલ્ડન brown થાય ત્યાં સુધી સાંતળવી.
  5. હવે ચોખા નાખી 3-4 મિનિટ સાંતળો.
  6. ત્યાર બાદ ગરમ પાણી અને મીઠું નાખી ઉકળવા દો.
  7. એક ઉકાળો આવે એટલે આંચ ધીમી કરી, ઢાંકી ને ચડવા દો.
  8. ભાત થઈ જાય એટલે ગેસ બંધ કરી, કોઈ પણ રસાવાળી સબ્જી ક કરી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર