હોમ પેજ / રેસિપી / ચીજ પરાઠા

Photo of CHEEESE paratha by Rimjhim Agarwal at BetterButter
682
1
0.0(0)
0

ચીજ પરાઠા

Feb-28-2019
Rimjhim Agarwal
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીજ પરાઠા રેસીપી વિશે

ઇન્ડિયન પરાઠા ચીજ સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • મિશ્રણ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 વાટકી ઘઉં નો લોટ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. પાણી
  4. તેલ જરૂરિયાત પ્રમાણે
  5. 2 ઉકાળેલું બટાકા
  6. 1/2 ચુકુન્દર
  7. 2 ડુંગરી
  8. 1/2 કેપ્સીકમ
  9. 2 ટુકડા ફ્લાવર
  10. 1 ગાજર
  11. 1/4 ચમચી લાલ મરચનું પાવડર
  12. 1/4 ચમચી ગરમ મસાલા
  13. 1/4 ચમચી આમચૂર પાવડર
  14. 2 કયૂબ ચીજ
  15. 2 નાના આકાર ના પાપડ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં મીઠું અને પાણી નાખીને નરમ લોટ બાંધો
  2. બધા શાક ને ચોપર માં જીની સમારી લો
  3. હથેળી વચ્ચે દબાવી ને પાણી કાઢી દો
  4. બટાકા મસળી ને તેમાં શાક,મીઠું અને બધા મસાલા મેળવી લો
  5. લોટ ના લુવા કરીને તેમાં સ્ટફિંગ મુકો અને રોટલો બનાવી લો
  6. તેલ ચોપડી ને પેન માં પરાઠા શેકી લો
  7. પાપડ માં તેલ ચોપડી ને પેન માં શેકી લો
  8. પરાઠા ને ડીશ ઉપર મૂકી ને ઉપર ના ભાગ ને પિઝા જેવી 8 ભાગ માં કાપી લો નીચલા ભાગ જોડાઈ રહે
  9. તેની ઉપર પાપડ ક્રશ કરો અને છીણેલી ચીજ નાંખો
  10. સૌસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર