BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ સૂપ

Photo of CHINESE soup by Rimjhim Agarwal at BetterButter
138
1
0(0)
0

ચાઈનીઝ સૂપ

Feb-28-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ સૂપ રેસીપી વિશે

ચાઈનીઝ સ્ટાઇલ માં સૂપ

રેસીપી ટૈગ

  • વેજ
  • ચાઇનીઝ
  • સૂપ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ચમચી છીણેલા લસણ
  2. 1 ચમચી છીણેલી કેપ્સીકમ
  3. 1 ચમચી જીની સમારેલી ડુંગરી
  4. 2 ચમચી કોર્નફ્લોર
  5. 2 વાટકી પાણી
  6. 2 ચમચી ટામેટા સૌસ
  7. 1 ચમચી સોયા સૌસ
  8. 1 ચમચી ચીલી સૌસ
  9. 2 ચમચી બટર
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1/4 ચમચી કાલી મરચા નું પાવડર

સૂચનાઓ

  1. પાણી માં કોર્નફ્લોર મેળવીને એક સમાન કરો
  2. તેમાં બધા સૌસ મેળવો
  3. પેન માં બટર ગરમ કરો અને તેમાં ડુંગરી,લસણ,કેપ્સીકમ 2 મિનિટ શેકી લો
  4. સૌસ અને કોર્નફ્લોર ના પાણી નાંખો અને 5 મિનિટ સુધી પક્વૉ
  5. મીઠું અને કાલી મરચા નું પાવડર મેળવો અને સૂપ બાઉલ માં કાઢી ને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર