હોમ પેજ / રેસિપી / બેબકોર્ન બ્રેડ પીઝા

Photo of BABYCORN bread pizza by Rimjhim Agarwal at BetterButter
427
1
0.0(0)
0

બેબકોર્ન બ્રેડ પીઝા

Feb-28-2019
Rimjhim Agarwal
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેબકોર્ન બ્રેડ પીઝા રેસીપી વિશે

ઝડપ થી બનવા વાળી બ્રેડ ની પીઝા

રેસીપી ટૈગ

  • વેજ
  • ઇટાલિયન
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 સ્લાઈસ બ્રેડ
  2. 4 ચમચી પીઝા સૌસ
  3. 2 ચમચી પીઝા સિઝનિંગ
  4. 3 કયૂબ ચીજ
  5. 50 ગ્રામ ઉકાળેલું બેબકોર્ન
  6. 50 ગ્રામ પનીર
  7. 1/2 કપ જીના સમારેલા શાક(ડુંગરી,કેપ્સીકમ,ગાજર)

સૂચનાઓ

  1. બેબકોર્ન અને પનીર ને નાના ટુકડા માં કાપી લો
  2. બ્રેડ ઉપર સૌસ લગાવો અને બેબકોર્ન,પનીર,ડુંગરી,કેપ્સીકમ,ગાજર અને પીઝા સીજીનિંગ ફેલાવો
  3. છીણેલી ચીજ ફેલાવો અને બેકિંગ ટ્રે માં મુકો
  4. 180° પર 5 મિનિટ સુધી બેક કરો અને કાઢી ને ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર