હોમ પેજ / રેસિપી / Palak paneer frenkie

Photo of Palak paneer frenkie by Kavi Nidhida at BetterButter
118
1
0.0(1)
0

Palak paneer frenkie

Feb-28-2019
Kavi Nidhida
11 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • કિટ્ટીપાર્ટી
 • મિશ્રણ
 • શેલો ફ્રાય
 • સાઈડ ડીશેસ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

 1. 1 ઝૂડી પાલખ
 2. 50 gm પનીર
 3. 1 ઇંચ આદુ, 2 લીલા મરચા
 4. 4 કળી લસણ
 5. ½ કપ ફ્રેશ ખમણેલું કોપરું
 6. નમક, શેકીને વાટેલું જીરું
 7. 1½ કપ મેંદો
 8. તેલ

સૂચનાઓ

 1. એક વાસણમાં મેંદો, મીઠું અને 2 ટેબલ સ્પૂન તેલ લઇ મિક્સ કરી પરાઠા જેવો લોટ બાંધી લો
 2. પાલખ ને સહેજ બાફી ઠંડી પડે એટલે આદુ, મરચા અને લસણની સાથે ક્રશ કરી લો
 3. પનીર ને ખમણી લો
 4. એક વાસણમાં પાલખ વાળી પ્યુરી, કોપરું, દહીંનો મસ્કો, મીઠું અને પનીર મિક્સ કરી ને પુરણ બનાવી લો
 5. બાંધેલા લોટ માંથી રોટલીઓ વણી ને તવી પર કાચી પાકી શેકી લો
 6. હવે તવી પર તેલ મૂકી એક રોટલી મૂકી તેમાં વચ્ચે પુરણ મૂકી તમને ગમે તે શેપ માં વાળી અને બંને બાજુ શેકી લો
 7. સોસ સાથે પીરસો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Varsha Joshi
Feb-28-2019
Varsha Joshi   Feb-28-2019

Khub saras

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર