હોમ પેજ / રેસિપી / Tri color dosa waffle pizza

Photo of Tri color dosa waffle pizza by Bhavisha Talati at BetterButter
1243
3
5.0(0)
0

Tri color dosa waffle pizza

Feb-28-2019
Bhavisha Talati
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • અમેરિકન
  • શેકેલું
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 કપ ડોસા નું ખીરું
  2. 2 મોટી ચમચી ગાજરની પ્યૂરી
  3. 2 મોટી ચમચી પાલક ની પ્યૂરી
  4. 1 કપ પિઝા સોસ
  5. 1 કપ સમારેલા શાકભાજી (કાંદા, ટામેટા, કેપ્સિકમ)
  6. 1 કપ ખમણેલી ચીઝ
  7. સાંભર અને ચટણી પીરસવા માટે
  8. 1 ચમચી ઇટાલિયન સિઝનીંગ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ડોસા ના ખીરા ને 3 ભાગ માં વહેંચી લો.
  2. એક ભાગ માં ગાજરની પેસ્ટ નાખી મિક્સ કરો.
  3. બીજા ભાગ માં પાલક ની પેસ્ટ નાખી મિક્સ કરો.
  4. હવે વફલ મેકર ને ગરમ કરી તેમાં ઉપર ના 1/3 ભાગ માં ગાજર વાળું ખીરું પાથરો.
  5. વચ્ચે ના ભાગ માં સાદું ખીરું પાથરો.
  6. છેલ્લે પાલક વાળું ખીરું પથારી વફલ મેકર ને બંધ કરી 10 મિનિટ કૂક થવા દો.
  7. વફલ તૈયાર થઈ જાય એટલે તેને બહાર કાઢી લો.
  8. ત્યારબાદ તેના પર પિઝા સોસ લગાવો.
  9. તેના ઉપર ચીઝ પાથરો.
  10. તમારી પસંગીના શાકભાજી પાથરી તવા પર શેકો.
  11. ચીઝ પીગળી જાય અને વફલ ક્રિસ્પી થઈ જાય એટલે ઉતારી દો.
  12. ગરમ સાંભર અને ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર