હોમ પેજ / રેસિપી / રવા સેન્ડવીચ

Photo of Open sooji sandwich by Kavi Nidhida at BetterButter
476
0
0.0(0)
0

રવા સેન્ડવીચ

Feb-28-2019
Kavi Nidhida
18 મિનિટ
તૈયારી નો સમય
16 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા સેન્ડવીચ રેસીપી વિશે

રવો અને શાકભાજી ના ઉપયોગ થી બનાવેલી પૌષ્ટિક અને ટેસ્ટી વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ રવો,
  2. ½ કપ દહીં, ½ કપ પાણી
  3. 1 કપ ખમણેલું કેપ્સીકમ
  4. 1 કપ ખમણેલું ગાજર
  5. 1 કપ ખમણેલી મકાઈ
  6. 1 કપ ખમણેલી કોબી
  7. ½ કપ ખમણેલી ડુંગળી
  8. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  9. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ
  10. ચીઝ
  11. થોડી લીલી ચટણી
  12. બટર અને બ્રેડ

સૂચનાઓ

  1. એક વાસણમાં રવો, દહીં અને પાણી મિક્સ કરી અડધો કલાક રહેવા દો
  2. ગાજર, કેપ્સીકમ, કોબી, ડુંગળી અને મકાઈ મિક્સ કરી તેમાં આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ અને નમક નાખી મિક્સ કરી લો
  3. હવે રવા વાળા મિશ્રણ માં બધા શાકભાજી નાખીને ખીરા જેવું બનાવી લો
  4. બ્રેડ ની એક સ્લાઈસ પર એક સાઈડ બટર લગાવો
  5. બીજી સાઈડ પર ચટણી અને રવા વાળુ મિશ્રણ લગાડો
  6. ગરમ તવી પર બટર વાળી સાઈડ શેકી ઉથલાવી, થોડું તેલ મૂકી ને રવા વાળી સાઈડ શેકી લો
  7. હવે રવાના મિશ્રણ વાળી સાઈડ પર ચીઝ ખમણી ને સોસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર