હોમ પેજ / રેસિપી / બિસ્કીટ કેક

Photo of Biscuit cake by Kavi Nidhida at BetterButter
28
0
0.0(0)
0

બિસ્કીટ કેક

Feb-28-2019
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બિસ્કીટ કેક રેસીપી વિશે

સાદા ગ્લુકોઝ બિસ્કીટ માંથી બનાવેલ કેક

રેસીપી ટૈગ

 • વેજ
 • તહેવાર
 • મિશ્રણ
 • માઈક્રોવેવિંગ
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 30 પાર્લે જી બિસ્કીટ
 2. 3 ટેબલ સ્પૂન ડ્રાય ફ્રુટ
 3. 3 ટી સ્પૂન ચોકલેટ પાવડર
 4. 3 ટી સ્પૂન કોકો પાવડર
 5. 2 ટી સ્પૂન ચોકલેટ સોસ
 6. 1 કપ દૂધ
 7. ½ ટી સ્પૂન બેકિંગ પાવડર
 8. ½ ટી સ્પૂન બેકિંગ સોડા
 9. 1 ટેબલ સ્પૂન ઘી

સૂચનાઓ

 1. બિસ્કિટ અને ડ્રાય ફ્રુટ મિક્સર માં ક્રશ કરી લો,
 2. એક વાસણમાં આ પાવડર, અને બાકીની બધી સામગ્રી લઈ એકદમ મિક્સ કરો અને એક જ દિશા માં ફેંટી લો,
 3. કેક ટીન માં મિશ્રણ રેડી અને પ્રિ હિટ માઇક્રોવેવ માં 100 ડિગ્રી પર 3 મિનિટ પર પેહલા કૂક કરો અને ફરી પાછી 3 મિનિટ માટે થવા દો
 4. ઠંડી થાય એટલે આઈસિંગ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર