હોમ પેજ / રેસિપી / પિઝા બન્સ

Photo of PIZZA buns by Rimjhim Agarwal at BetterButter
267
0
0.0(0)
0

પિઝા બન્સ

Feb-28-2019
Rimjhim Agarwal
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિઝા બન્સ રેસીપી વિશે

ઘરે બનાવેલ પિઝા બન્સ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • બેકિંગ

સામગ્રી સર્વિંગ: 10

  1. 2 વાટકી મૈદૌ
  2. 1 વાટકી હુંકાળુ દૂધ
  3. 1 ચમચી ડ્રાય એકટિવ યીસ્ટ
  4. 1 ચમચી ખાંડ
  5. 1 ચમચી મીઠું
  6. 2 ચમચી ઓલિવ ઓઇલ
  7. હુંકાળુ પાણી જરૂરિયાત પ્રમાણે
  8. 3 કયૂબ ચીજ
  9. 2 ચમચી પીઝા સૌસ
  10. 1 ચમચી પીઝા સિઝનિંગ
  11. 1/4 વાટકી ઉકાળેલું કોર્ન
  12. 100 ગ્રામ પનીર જીના કાપેલા
  13. 2 ડુંગરી જીની સમારેલી
  14. બ્રશિંગ માટે દૂધ

સૂચનાઓ

  1. હુકાળેલું દૂધ માં ખાંડ અને યીસ્ટ મેળવો અને 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો
  2. એક તપેલી માં મૈદૌ,મીઠું,ઓઉલ અને એકટિવટેડ યીસ્ટ મેળવી લો
  3. હુંકાળેલું પાણી નાંખીને નરમ લોટ બાંધો અને 10 મિનિટ સુધી મસળો
  4. પ્લાસ્ટી રૅપ માં મૂકીને 1 કલાક સુધી ગરમ જગ્યા પર મૂકી દો
  5. કલાક પછી લોટ કાઢીને ફરી થી મસળો
  6. એક બાઉલ માં છીણેલી ચીજ,ડુંગરી, કોર્ન,પનીર,પિઝા સૌસ અને પીઝા સિઝનિંગ મેળવી લો
  7. લોટ ના 10 લુવા કરીને હથેળી ઉપર પથારો અને 1 ચમચી પીઝા સ્ટફિંગ નાંખીને બોલ બનાવો
  8. આ રીતે બધા બોલ બનાવીને બેકિંગ ટ્રે માં 15 મિનિટ મૂકી દો
  9. બોલ ઉપર બ્રશ થી દૂધ લગાવો અને 180°પર 15 મિનિટ સુધો ઓવન માં બેક કરો
  10. બેક થયા પછી ઓવન માં થી કાઢી લો અને જુઇસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર