BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફ્રૂટ એન કર્ડ પારફેટ

Photo of FRUIT n curd parfait by Rimjhim Agarwal at BetterButter
0
0
0(0)
0

ફ્રૂટ એન કર્ડ પારફેટ

Feb-28-2019
Rimjhim Agarwal
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રૂટ એન કર્ડ પારફેટ રેસીપી વિશે

ફળ અને દહીં થી બનેલી ડિશ

રેસીપી ટૈગ

  • વેજ
  • મિશ્રણ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ હંગ કર્ડ(દહીં)
  2. 2 ચમચી કેરેમલ સિરપ
  3. 10 કૂકીજ
  4. 8 સ્રાવબેરી
  5. 1 કપ સફરજન જીના કાપેલા
  6. 1 કપ દાડમ ના દાણા
  7. 1/4 કપ સ્રાવબેરી સિરપ

સૂચનાઓ

  1. કૂકીજ ને મિક્સર માં ચૂરો બનાવો
  2. દહીં માં કેરેમલ સિરપ મેળવો
  3. 5 સ્રાવબેરી ને નાના ટુકડા માં કાપી લો
  4. 2 ગ્લાસ માં પહેલા 2 ચમચી કૂકીજ નો ચૂરો પછી 1 પરત ફ્રૂટ ની પછી 1 ચમચી સ્રાવબેરી સિરપ પછી 1 લેયર દહીં ની નાંખો
  5. ગ્લાસ ભર્યા સુધી ફરી થી આમજ કરો
  6. 3 સ્રાવબેરી ના બે ટુકડા માં કાપો અને પારફેટ ઉપર મુકો અને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર