હોમ પેજ / રેસિપી / થાઈ નુડલ્સ

Photo of Thai noodles by vaishali nandola at BetterButter
470
1
0.0(0)
0

થાઈ નુડલ્સ

Feb-28-2019
vaishali nandola
20 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થાઈ નુડલ્સ રેસીપી વિશે

થાઈ પેસ્ટ બનાવી થોડુ ફ્યુજન કરી નુડલ્સ બનાવ્યા

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. રેડ પેસ્ટ માટે
  2. 3 થી 4 લાલ મરચા પલાળેલા
  3. 1 કાંદો
  4. 7 કળી લસણ
  5. 1 થી 2 ટી સ્પુન લાલ મરચુ
  6. 1 ટી સ્પુન સાકર
  7. 1/2 ટી સ્પુન જીરુ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 1/2 ટુકડો આદુ
  10. નુડલ્સ માટે
  11. 1 બાઉલ બાફેલા નુડલ્સ
  12. 1 બાઉલ તળેલા પનીર
  13. 1/2 બાઉલ ફણગાવેલા મગ
  14. 1 થી 2 ચમચી ક્રશ કરેલા શીંગદાણા
  15. 1 ચમચી સોયા સૉસ
  16. 1 ચમચી લીંબુ નો રસ

સૂચનાઓ

  1. રેડ પેસ્ટ ની સામગ્રી લઈ પેસ્ટ તૈયાર કરો
  2. તેલ ગરમ કરવા મુકો
  3. 1 ચમચી ક્રશ કરેલુ લસણ નાખી સાતળો.
  4. ફણગાવેલા મગ નાખી સાતળો
  5. શીંગદાણા ,પનીર ,નુડલ્સ અને જરુર મુજબ પેસ્ટ નાખી મિકસ્ કરો
  6. લીંબુનો રસ ,મીઠુ ,સોયાસૉસ નાખી મિકસ્ કરો
  7. ગરમ ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર