હોમ પેજ / રેસિપી / મન્ચુરિયન

Photo of MANCHURIAN by POOJA MISRA at BetterButter
29
3
0.0(0)
0

મન્ચુરિયન

Feb-28-2019
POOJA MISRA
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મન્ચુરિયન રેસીપી વિશે

આ એક ચાયનીસ રેસિપિ છે

રેસીપી ટૈગ

 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. કોબીજ 1 કપ
 2. ગાજર 1 કપ
 3. સિમલા મરચા 1 કપ
 4. લસણ 1 ચમચી
 5. આદુ 2 ચમચી
 6. તેલ 1 ચમચી
 7. ડુંગળી 1
 8. ટામેટા સોસ 2 ચમચી
 9. ચિલ્લી સોસ 1 ચમચી
 10. વિનેગર 1 ચમચી
 11. વધેલા ભાત 1 વાટકી
 12. મેંદો 2 ચમચી
 13. કોર્ન ફ્લોર 2 ચમચી

સૂચનાઓ

 1. સામગ્રીઓ તૈયાર રાખો
 2. એક બોઉલ માં કાપેલી સમગ્રીઓ ઉમેરો
 3. ભાત ઉમેરી.. બધુજ મિક્સ કરો
 4. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી મેંદો નાખી ગોળવા વળી લો
 5. તેલ માં ટાળી લો
 6. મન્ચુરિયન બોલ્સ રેડી છે
 7. સેજ તેલ માં બધું સાંક થોડું સાંતળી લો
 8. એક વાટકા માં 2 ચમચી કોર્ન ફ્લોઉર લઈને એમ પાણી ઉમેરો.. બધાંજ સોસ ઉમેરો
 9. આ મિશ્રણ ગ્રેવી માં નાખો.
 10. થોડી વાર ઉકળે એટલે તેમાં આદુ નું પેસ્ટ નાખો. બોલ્સ નાખી સર્વ કરો
 11. સર્વ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર