BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફોકાસીયા બ્રેડ

Photo of Focaccsia bread by Hetal Sevalia at BetterButter
0
4
0(0)
0

ફોકાસીયા બ્રેડ

Feb-28-2019
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફોકાસીયા બ્રેડ રેસીપી વિશે

એક ટેસ્ટી ,ઈઝી ફલેવરફુલ બ્રેડ જેનો ટેસ્ટ તમને થોડો ગાલિક બ્રેડ અને થોડો પીઝા જેવો લાગશે.જેને કાપીને તમે સેન્ડવીચ પણ બનાવી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.5 કપ મેંદો
  2. 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  3. 1 ટેબલ સ્પૂન ખાડ
  4. 1 ટી.સ્પૂન યીસ્ટ
  5. 1/2 કપ+3 ટેબલ સ્પૂનહૂફાળુ પાણી
  6. 1 ટેબલ સ્પૂન બટર
  7. 1/2 ટી.સ્પૂન મિક્સ હબ્સૅ
  8. 1/2 ટી.સ્પૂન ચીલી ફલેકસ
  9. 1/2 ટી.સ્પૂન ઓરેગાનો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ટોપીગ જરૂર મુજબ ( ડુંગળી, ઓલિવ, કેપ્સિકમ, હેલેપીનો)

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં હુફાળુ પાણી લઈ ખાડ,યીસ્ટ ઉમેરી ઢાકી ને 10 મિનિટ રાખી યીસ્ટ એકટીવેટ કરો.
  2. હવે તેમાં મિલ્ક પાવડર, મેંદો,મીઠું, ઓરેગાનો, ચીલી ફલેકસ, બટર ઉમેરો. ડો તૈયાર કરો.5-10 મિનિટ સુધી મસળો.જયાં સુધી ડો હાથ માં ચોટતો બંધ થાય.
  3. હવે એક ટીન ને ગ્રીસ કરી લો.તેમાં ડો સારી રીતે પાથરી દો. ઢાકી ને 1 કલાક સુધી રાખો અથવા ડબલ થાય ત્યાં સુધી રાખો.
  4. હવે ડો ને આગળીઓ ની મદદથી પ્રીક કરી લો.ઉપર થી તેલ થી બ્રસીગ કરો.મિક્સ હબ્સૅ, ચીલી ફલેકસ ભભરાવો. ડુંગળી, કેપ્સિકમ, જેવા ગમતા ટોપીગ મૂકો.
  5. પ્રિહીટેડ ઓવનમાં 200 ડીગ્રી એ 25-30 મિનિટ સુધી બેક કરો.
  6. ઠંડા પડે એટલે ગમતા ડીપ અથવા ડ્રીંક સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર