હોમ પેજ / રેસિપી / કોલ્ડ સેન્ડવિચ

Photo of COLD  sandwich by Rimjhim Agarwal at BetterButter
571
0
0.0(0)
0

કોલ્ડ સેન્ડવિચ

Feb-28-2019
Rimjhim Agarwal
10 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોલ્ડ સેન્ડવિચ રેસીપી વિશે

હેલ્દી સેન્ડવિચ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • અમેરિકન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 4 સ્લાઈસ બ્રેડ
  2. 2 ચમચી બટર
  3. 7-8 કાકડી ના ગોળ ટુકડા
  4. 7-8 ટુકડા ડુંગરી
  5. 7-8 ટુકડા ટામેટા
  6. 2 ચપટી મીઠું
  7. 2 ચપટી કાલી મરચા નું પાવડર

સૂચનાઓ

  1. 1 બ્રેડ ઉપર બટર પથારવી ને કાકડી,ટામેટા અને ડુંગરી ના ટુકડા મુકો અને મીઠું અને કાલી મરચા પોવદર નાખો
  2. બીજી બ્રેડ થઈ ઢાંકી ને ત્રિકોના કાપો અને જ્યુસ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર