હોમ પેજ / રેસિપી / પોટેટો પિઝા બાઉલ

Photo of Potato Pizza Bowl by punam bhatt at BetterButter
211
0
0.0(0)
0

પોટેટો પિઝા બાઉલ

Feb-28-2019
punam bhatt
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો પિઝા બાઉલ રેસીપી વિશે

સ્વાદિષ્ટ અને સરળ રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • બેકિંગ
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા ૪ અધકચરા બાફેલા
  2. ચીઝ ૧ કપ છીણેલું
  3. સમરેલી ડુંગળી ૧
  4. સમારેલા કેપ્સીકમ ૧
  5. બાફેલા મકાઈ દાણા ૧ કપ
  6. બટર ૨ ચમચા

સૂચનાઓ

  1. બટાકા ને છોલી વચ્ચેથી માવો કાઢી લો.
  2. હવે બટરલગાવીને ગરમ કરેલ ઓવેન્ માં બેક કરો ૨૦ મિનિટ માટે ૨૦૦ ડિગ્રી પર
  3. એક વાટકા માં ડુંગળી, કેપ્સિ કમ, મકાઈ દાણા નખો.
  4. પપેરિકા ઓરેગાનો, પિઝા સોસ અને થોડું ચીઝ નાખી મિક્સ કરો.
  5. હવે મિશ્રણ ને બેક કરેલ બટાકા ભરો .
  6. ઉપર ફરી ચીઝ ભભરાવો અને ૨ મિનિટ ફરી ઓવેન માં બેક કરો.
  7. ઉપર થી ટામેટા સોસ ઉમેરી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર