હોમ પેજ / રેસિપી / કેસર બદામ પ્રીમિક્સ પાવડર

Photo of Kesar badam premix powder by Alpa Desai at BetterButter
501
1
0.0(0)
0

કેસર બદામ પ્રીમિક્સ પાવડર

Mar-03-2019
Alpa Desai
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર બદામ પ્રીમિક્સ પાવડર રેસીપી વિશે

સૂકા મેવા આરોગવાનું એક સરળ ઉપાય દૂધ જોડે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ખાદ્ય પીણાં

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બદામ
  2. 1/2 કપ કાજુ
  3. 1 tbsp એલચી પાવડર
  4. 1 tbsp કેસર
  5. 1 કપ દળેલી ખાંડ

સૂચનાઓ

  1. એક કડાઈ માં કાજુ બદામ ને ધીમા તાપે 5 min શેકી લઈ ગેસ બંધ કરી બીજી થાળી માં કાઢી ને ઠંડુ કારી લો.
  2. હવે mixie માં જોડે પીસી લો પીસતી વકતે ધ્યાન રાખ્યું કે વધારે ના પીસાય જાય. નહીંતર સૂકા મેવા માં થી એનું તેલ છૂટશે.
  3. હવે કેસર ને એલચી ને પણ જોડે પીસી લો
  4. એક વાસણ માં ખાંડ, ને દળેલ ભૂકો સરસ મિક્સ કારી લો. ઠંડુ થાય એટલે એર tight બોતલ ના ભરી લો
  5. એક ગ્લાસ ઠંડા કે ગરમ દૂધ માં એક મોટો ચમચો નાખી ને પીવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર