હોમ પેજ / રેસિપી / દાળ વડા

Photo of Dalvada by Bansi chavda at BetterButter
548
5
0.0(0)
0

દાળ વડા

Mar-03-2019
Bansi chavda
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ વડા રેસીપી વિશે

અમદાવાદી ઓ નું ફેવરીટ....ટેસ્ટ મા બેસ્ટ...

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 500 ગ્રામ મગ ની મોગર દાળ
  2. 3 નંગ ઝીણી સમારેલ ડુંગળી
  3. 1/2 વાડકી ઝીણું સમારેલ લસણ
  4. 1/2 વાડકી ઝીણું સમારેલ તીખું લીલું મરચું
  5. 1/2 વાડકી ઝીણી સમારેલ કોથમીર
  6. 3 ચમચી આદું નું છીણ
  7. 2 ચમચી મરી અધકચરા વાટેલા
  8. 2 ચમચી ધાણા અધકચરા વાટેલા
  9. નમક જરુર મુજબ
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મગ ની મૉગર દાળ ને 4 કલાક પલાળી રાખવી ...પલ ળેલિ દાળ ને મિક્સર મા દરદરી પીસી લેવી...
  2. હવે દાળ મા લસણ,ડુંગળી,લીલું મરચું,કોથમીર,મરી અને જરૂર મુજબ નમક ઉમેરી મિક્સ કરો
  3. ધીમી આંચ પર ગરમ તેલ મા તળી લો..કાચી ડુંગળી અને લીલા મરચા સાથે પીરસો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર