હોમ પેજ / રેસિપી / રગડા પેટીસ

Photo of Ragda pattice by Kamal Thakkar at BetterButter
1304
9
0.0(0)
0

રગડા પેટીસ

Mar-04-2019
Kamal Thakkar
480 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રગડા પેટીસ રેસીપી વિશે

આ એક ભારતીય સ્ટ્રીટ ફૂડ છે.મહારાષ્ટ્ર અને ગુજરાત માં ખયબ પ્રખ્યાત છે.આમાં બટેટા ની પેટીસ બનાવી ને ઉપર વટાણા નો રગડો નાખવામાં આવે છે.ચટપટી તીખી ને મીઠી ચટણી નાખીને ખવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. પેટીસ માટે:
  2. બટેટા ૬ મોટા
  3. પૌવા ૧/૨ કપ
  4. મીઠું ૧ ચમચી
  5. રગડા માટે:
  6. સફેદ વટાણા ૧ કપ
  7. મીઠું ૧ ચમચી
  8. હળદર ૧/૨ ચમચી
  9. આદુ મરચા નો પેસ્ટ ૧ મોટી ચમચી
  10. તેલ ૧ ચમચી
  11. જીરું ૧ નાની ચમચી
  12. હિંગ ૧/૨ નાની ચમચી
  13. ધાણા જીરું ૧ ચમચી
  14. લાલ મરચું ૧ ચમચી
  15. લીંબુ નો રસ ૧/૨ ચમચી
  16. ગરમ મસાલો ૧/૨ ચમચી
  17. ખજુર આમલી ની ચટણી
  18. કોથમીર ની ચટણી
  19. ડુંગળી(જીણી સમારેલી) ૨
  20. ટામેટા ૨
  21. કોથમીર ૨ મોટી ચમચી
  22. નયલોન સેવ
  23. ચાટ મસાલો

સૂચનાઓ

  1. સૌપ્રથમ બટેટા બાફી લો.
  2. વટાણા આઠ કલાક પલાળીને કૂકર માં મીઠું અને હળદર નાખી બાફી લેવા.
  3. પૌવા થોડી વાર પલાળી દેવા.
  4. બટેટા અને પૌવા એક બોલ માં લઈને સરસ મસળી નાખવા.
  5. મીઠું ઉમેરીને બધું ભેગું કારવાયુ.
  6. આની ગોળ પેટીસ બનાવી લેવી અને એક પેન માં બે ચમચા તેલ મૂકી સેક્વિ.
  7. એક બાજુ શેકાય એટલે પલટી દેવી.
  8. બંને બાજુ સરસ શેકાય જાય એટલે પ્લેટ માં કાઢી લેવી.
  9. એક લોયા માં ટ્વિલ ગરમ કરી,જ્વેરું ઉમેરવાયુ.આદુ મરચા નું પેસ્ટ નાંખવાયુ.
  10. સાંતળી ને પેલા મસાલા ઉમેરવા,પછી બાફેલા વટાણા ઉમેરવા.જરૂર મુજબ પાણી નાખીને રગડો તૈયાર કરવો.
  11. ડુંગળી,ટામેટા સમારીને તૈયાર કરવું.
  12. હવે એક પ્લેટ માં પેટીસ મુકવી.
  13. ઉપર રગડો નાખવો.
  14. ખજૂર આમલી ની ચટણી નાખવા.
  15. લિલી ચટણી નાખો.
  16. ડુંગળી ને ટામેટા નાખવા.
  17. ચાટ મસાલો છાંટીને સેવ ઉમેરો.
  18. સેજ કોથમીર ભભરાવીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર