હોમ પેજ / રેસિપી / તંદુરી નાયલોન ખમણ

Photo of Tanduri Nylon khaman by Jhanvi Chandwani at BetterButter
289
7
0.0(0)
0

તંદુરી નાયલોન ખમણ

Mar-05-2019
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદુરી નાયલોન ખમણ રેસીપી વિશે

ખમણ એ ગુજરાત નું ફેમસ નાસ્તો છે. મેં ખમણ ને નયા રૂપમાં રજૂ કર્યો છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન. 1 વાટકી
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. ખાંડ. 4 ચમચી
  4. ટાટરી 1 નાની ચમચી
  5. મીઠી સોડા. 1/2 નાની ચમચી
  6. દહીં. 2 વાટકી
  7. લસણ. 4-5 કળી
  8. લાલ મરચું પાવડર 1/2 ચમચી
  9. કાલા નમક. 2 ચૂંટકી
  10. ચાટ મસાલો. 1/2 ચમચી
  11. કોથમીર. 2 ચમચી બારીક સમારેલ
  12. રાઈ. 1/2 ચમચી
  13. બટર. 2 ચમચી
  14. તેલ. 2 ચમચી

સૂચનાઓ

  1. બેસન ને છણી તેમાં મીઠું, ટાટરી,ખાંડ, નાખી પાણી થી બેટર તૈયાર કરવો. 2 મિનિટ માટે તેને ગુમાવું તેથી ખાંડ ઓગળી જાય. પછી તેમાં સોડા નાખી મિક્સ કરો. ખમણ ના પ્લેટ માં તેલ થી ગ્રીસ કરો પછી તેમાં બેટર નાખી 20 મિનિટ બાફી લો. બાફયા પછી તેને કટ કરો.
  2. હવે દહીંમાં લાલ મરચું, કાલા નમક, ચાટ મસાલો, કોથમીર, નાખી મિક્સ કરો.
  3. એક કડાઈ માં 2 ચમચી તેલ નાખી તેમાં રાઈ અને લસણ નાખી વગાર તે દહીંના બેટર માં કરો
  4. પછી દહીંમાં ખમણ ના પીસ નાખી મેરીનેટ કરો.
  5. દહીં માં મિક્સ કરી તરત જ નોન સ્ટીક પેન માં બટર થી ચારો તરફ સેકી લો.
  6. તૈયાર છે તંદુરી ખમણ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર