હોમ પેજ / રેસિપી / વેજી મસાલા મેગી

Photo of VEGGI MASALA MAGGI by Asha Shah at BetterButter
508
7
0.0(0)
0

વેજી મસાલા મેગી

Mar-05-2019
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજી મસાલા મેગી રેસીપી વિશે

મેગી એ જલ્દી બની જાય છે નાના મોટા સૌૌને બહુ ભાવે છે.બોમ્બે મા અલગ અલગ સ્વાદ મા મેગી ને સ્ટી્ટ ફુડ તરીકે પીરસવામા આવે છે અહીં મે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવેલી છે.જે ટેસ્ટી બની છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઉકાળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.બે પેકેટ મસાલા મેગી
  2. 2.1 નાનીલાંબી પાતડી સમારેલી ડુંગરી
  3. 3.1/2 સીમલા મીરચા લાંબી પાતડી સમારેલી
  4. 4 .1/2 ટામેટું ઝીણું સમારેલુ
  5. 5.1મુઠી લીલા વટાણા
  6. 6.મીઠું સ્વાદમુજબ
  7. 7.લાલ મરચુ (ઓપ્શનલ)
  8. 8.પાણી 2ગ્લાસ

સૂચનાઓ

  1. 1.કડાઇ ને ગેસ પર મુકી ગેસ ચાલુ કરી પાણી રેડી ઉકડવા દેવુ.
  2. 2.ઉકડતા પાણી મા મેગી ,શાકભાજી નાખી ચડવા દેવુ.
  3. 3.બધો મસાલો નાખી ,મેગી ના પેકેટ નેા મસાલો પણ નાખી દઇ બરાબર હલાવી ઉકડવા દેવુ.
  4. 4.પાણી શોસાઇ જાય એટલે ગરમ ગરમ સવૅ કરો.
  5. 5.ઉપર થી ચીઝ ગે્ટ કરી સવૅ કરવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર