BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બટાકા વડા

Photo of Bataka Vada by Harsha brahmbhatt brahmbhatt at BetterButter
0
5
0(0)
0

બટાકા વડા

Mar-05-2019
Harsha brahmbhatt brahmbhatt
900 મિનિટ
તૈયારી નો સમય
59 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા વડા રેસીપી વિશે

બટાકાવડા તો નાના મોટા સૌને ભાવે તેવી ચટાકેદાર ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • બાફવું
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કીલો બટાકા
  2. 100ગા્મ લીલા મરચા
  3. 2લીબૂ નોરસ
  4. 4/5ચમચી ખાડ
  5. 1 વાડકી સમારેલા લીલા ધાણા
  6. 1 ચમચી આદૂ ની પેસ્ટ
  7. 2 ચમચી તલ
  8. 1/2 ચમચી સોડા
  9. સ્વાદ મુજબ મીઠુ
  10. બેસન 500 ગ્રામ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. લાલ મરચું 1/2 ચમચી
  13. ગરમ મસાલો 1/2 ચમચી
  14. તેલ તળવા માટે
  15. ખરું બનાવવા માટે પાણી 1/2 ગ્લાસ

સૂચનાઓ

  1. સૌથી પહેલા બટાકા ને ધોઈ નાખો 3,4 સીટિ વગાડી લો
  2. બટાકા બફાઈ જાય એટલે ઠંડા કરી પછી છોલી નખો
  3. બટાકા ને મસળી નખો તેનો માવો બનાવો
  4. ઉપર ના બધા મસાલા નાખો અને તેના નાના ગોળા વાળી લો
  5. બરાબર મિકસ કરી તેના નાના ગોળ બોલ બનાવો
  6. ચણાના લોટ માં મીઠું મરચું નાખી તેનુ ખીરુ તૈયાર કરો
  7. એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દો
  8. તેલ ગરમ થાય એટલે બટાકા નો બોલ ખીરા મા બોળી ને તળી લો. આ રીતે બધા જ બોલ તળી લેવાના.
  9. પ્લેટ મા કાઢી સોસ કે ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર