BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંદુવડા

Photo of Menduvada by safiya abdurrahman khan at BetterButter
0
6
0(0)
0

મેંદુવડા

Mar-05-2019
safiya abdurrahman khan
360 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંદુવડા રેસીપી વિશે

મેંદુવડા દક્ષિણ ભારતીય લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, મેંદું વડાને નારિયેળ ની ચટણી સાથે પીરસવસ્મ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • દક્ષિણ ભારતીય
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અડદ ની દાળ ૨ કપ
  2. સમારેલ કાંદા ૧
  3. સમારેલા લીલા મરચા ૪
  4. સમારેલ લીમડાના પાન ૨ નાની ચમચી
  5. અધકચરા વાટેલા કાળા મરી ૧ નાની ચમચી
  6. સમારેલ કોથમીર ૧ નાની ઝૂડી
  7. મીઠુ જરૂર મુજબ
  8. તેલ

સૂચનાઓ

  1. અડદની દાળને ૫-૬ કલાક પલાળી, નીથારી લો.
  2. ૩-૪ ચમચી પાણી ઉમેરી જાર મા ઝીણું વાટી લો.
  3. તેમાં સમારેલ કાંદા, સમારેલ લીમડાના પાન, અધકચરી વાટેલી મરી, સમારેલ લીલા મરચા,સમારેલ કોથમીર અને મીઠુ ઉમેરો.
  4. બધુ બરાબર મિશ્ર કરી ફેન્ટીં લો જેથી ખિરૂ સુંવાળૂ થાય.
  5. કડાઈમાં તેલ ગરમ કરો, જમણી આંગળીઓ પર પાણી લગાડી, ખીરા માંથી થોડો લઇ ફેલાવી,ડાબા હાથ વડે વચ્ચે કાણું કરો.
  6. હવે આ વડાને તેલમાં નાખો ,અને મધ્યમ ગરમ તેલમાં બન્ને બાજુ સોનેરી રંગ નાં તળી લો.
  7. મેંદુવડાને તાજી નારિયેળ ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર