હોમ પેજ / રેસિપી / તંદુરી પનીર પીઝા

Photo of tandoori paneer pizza by Hiral Pandya Shukla at BetterButter
489
8
0.0(0)
0

તંદુરી પનીર પીઝા

Mar-06-2019
Hiral Pandya Shukla
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તંદુરી પનીર પીઝા રેસીપી વિશે

પીઝા એ અત્યારે દરેક ની પસંદગી ની વાનગી છે....અને અલગ અલગ ઘણીજ રીતે બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. 1 પીઝા બેઝ
  2. 1/4 કપ પીઝા સોસ
  3. 1/2 કપ મોઝરીલા ચીઝ
  4. તંદુરી પનીર ટોપીંગ માટે:-
  5. 1 કપ પનીર
  6. 1/4 કપ ડુંગળી મોટી કાપેલી
  7. 1/4 કેપ્સીકમ કટકા
  8. 1/2 કપ ટમેટા કટકા
  9. 2 ચમચી તેલ
  10. 1/2 કપ થીક દહી
  11. 1 ચમચી ચીલી પાવડર
  12. 1 ચમચી કસ્તુરી મેથી
  13. 1/2 ચમચી લસણ પેસ્ટ
  14. 2 ચમચી બટર
  15. 1 ચમચી વેસણ
  16. મીઠુ સ્વાદ મુજબ
  17. હર્બસ પસંદગી મુજબ..

સૂચનાઓ

  1. ટોપીંગ ની બધી સામગ્રી ભેગી કરો.
  2. ટમેટા ,પનીર પણ આમા જ ઉમેરી 10 મીનીટ મુકી દો.
  3. પીઝા બેસ પર પીઝા સોસ અને ટોપીંગ લગાવો.
  4. એની ઉપર ચીઝ લગાવો.
  5. ફરીથી સોસ અને ટોપીંગ,ચીઝ લગાવો.
  6. પ્રીહીટ કઢાઇ મા 10 -12 મીનીટ શેકો.
  7. ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર