હોમ પેજ / રેસિપી / લસણીયા ભૂંગળા બટેટા

Photo of Garlic potato with friams by Bansi chavda at BetterButter
1110
5
0.0(0)
0

લસણીયા ભૂંગળા બટેટા

Mar-06-2019
Bansi chavda
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લસણીયા ભૂંગળા બટેટા રેસીપી વિશે

સૌરાષ્ટ્ર મા ધોરાજી નાં લસણી યાં બટેટા બહુ જ પ્રખ્યાત.જેને ભૂંગળા જોડે ખાવા માં આવે છે...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ બટેટા
  2. 1/2 વાડકી લસણ
  3. 4 ચમચી લાલ મરચા પાવડર
  4. 2 ચમચા તેલ
  5. 1/4 ચમચી હિંગ
  6. 1/4 ચમચી હળદર
  7. નમક જરૂર મુજબ
  8. 1/2 વાડકી પાણી
  9. 150 ગ્રામ તૈયાર કાચા ભૂંગળા નું પેકેટ
  10. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બટેટા ની છાલ ઉતારી મોટા ટુકડા કરી બાફી લો
  2. લસણ ને લાલ મરચા પાવડર સાથે વાટી લો અને ચ ટની બનાવી લો.તૈયાર chtni માં પાણી ઉમેરી ઢીલી કરો હવે તેલ ગરમ કરી તેમાં હિંગ ,હળદર ઉમેરી ઢીલી કરેલી chtni ઉમેરી બાફેલ બટેટા સાથે મિક્સ કરો જરુર મુજબ નમક ઉમેરી મિક્સ કરો .
  3. તૈયાર ભૂંગળા ને ગરમ તેલ માં તળી લેવા .
  4. તૈયાર બટેટા ને ભૂંગળા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર