હોમ પેજ / રેસિપી / મૂંગ દળ ઢોક્લા

Photo of Moong Dhokla by Adarsha M at BetterButter
531
4
0.0(0)
0

મૂંગ દળ ઢોક્લા

Mar-07-2019
Adarsha M
240 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂંગ દળ ઢોક્લા રેસીપી વિશે

તે ખૂબ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ મોંગ દાળ
  2. ૧/૪ કપ ચણાનો લોટ
  3. ૧ કપ દહીં
  4. ૧ લીંબુ
  5. ૧ લીલી મરચું
  6. ૧ ટી ચમચી ખાંડ
  7. મીઠું સ્વાદ
  8. ૨ ટી ચમચી રાઈ
  9. ૫-૬ મીઠા લીમડાના પાન
  10. કોથમીર
  11. થોડું નારિયેળ કોળું ચુસ્ત

સૂચનાઓ

  1. ૪ કલાક સુધી મૂગ દાળ ને પલાળી રાખો.
  2. હવે પાણી નીતરી નેં પેસ્ટ બનાવી. દહીં, મીઠું, ખાંડ ઉમેરો અને ખીરું બનાવો.૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
  3. હવે એમાં ૧ ટી સ્પૂન તેલ અને સોડા નાખી ફીણી લો.
  4. ૨૦ મિનિટ માટે ઢોકળા, વરાળ થી બાફી લો.
  5. હવે ઢોકળાની થાળી બહાર કાઢી અને એના ઉપર વઘાર નોખો.
  6. ૨ ટી સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો, તતડે એટલે તેમાં હિંગ, મીઠા લીમડાના પાન,મરચા ના ટુકડા નાખી ને ૧ મિનિટ સાંતળો. આ વઘાર બાફેલા ઢોકળા પર રેડો.
  7. સમારેલી કોથમીર અને ખમણેલું નાળિયેર છાંટીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર