હોમ પેજ / રેસિપી / ભુંગળા બટાકા

Photo of Bhoongla Bataka by DrNehal Shah at BetterButter
549
4
0.0(0)
0

ભુંગળા બટાકા

Mar-08-2019
DrNehal Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભુંગળા બટાકા રેસીપી વિશે

ભુંગળા બટાકા એ ગુજરાત નાં ભાવનગર અને સૌરાષ્ટ્ર પ્રાંત ની ખૂબ જાણીતું સ્ટ્રીટ ફુડ છે. આ બનાવવાની રીત પણ સરળ છે અને તે સ્પાઈસી છે. તેને ગમ્મત સાથે બાળકો ને ખાવાનું મન થાય છે તેવું છે.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા - 200 ગ્રામ
  2. ભુંગળા (ચોખા ના ફ્રાયમ)
  3. ધાણાજીરૂ પાઉડર - 1/2 નાની ચમચી
  4. હળદર - 1/4 નાની ચમચી
  5. લાલ મરચું પાઉડર - 1/2 નાની ચમચી
  6. ગરમ મસાલો - 1/4 નાની ચમચી
  7. મીઠું - 1/2 નાની ચમચી
  8. તેલ - 1/2 મોટી ચમચી, અને તળવા માટે

સૂચનાઓ

  1. એક કડાઈ માં થોડું તેલ ગરમ કરો.
  2. હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા ઉમેરો.
  3. હવે તેમાં ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી ને બરાબર હલાવો. ગેસ બંધ કરી નીચે ઉતારી લો.
  4. હવે બીજી એક કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરો. હવે તેમાં ભુંગળા તળી લો.
  5. એક બાઉલમાં બટાકા મુકી તેને ભુંગળા સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર