હોમ પેજ / રેસિપી / સોયા મનચુરીયન

Photo of SOYA MANCHURIYAN by Asha Shah at BetterButter
3
7
0.0(0)
0

સોયા મનચુરીયન

Mar-08-2019
Asha Shah
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સોયા મનચુરીયન રેસીપી વિશે

મનચુરીયન એ ફેમસ સ્ટી્ટ ફુડ છે.મનચુરીયન ડા્ય કે ગે્વી બંને રીતે બને છે.અહીં મે સોયા બીન જે ખુબ જ હેલ્થી હોય છે તેના થી બનાવેલા છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • ટિફિન રેસીપિસ
 • ભારતીય
 • સ્ટર ફ્રાય
 • સાંતળવું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. 1.1વાડકી સોયા ચન્કસ
 2. 2.પાણી
 3. 3.મીઠું સ્વાદ મુજબ
 4. 4.1/2 ચમચી કાડા મરી પાવડર
 5. 5.1 ચમચી લાલ મરચુ
 6. 6.કોનૅ ફલોર 1 વાડકી
 7. 7.1 ડુંગરી ચોરસ કાપેલી
 8. 8.લાલ ,લીલા ,પીડા શીમલા મરચા ચોરસ કાપેલા 1 વાડકી
 9. 9.આદુ ,લસણ ની પેસ્ટ
 10. 10.2 ચમચી સોયા સોસ
 11. 11.1 1/2 ચમચી ટામેટા સોસ
 12. 12.2 ચમચી રેડ ચીલી સોસ
 13. 13.વીનેગર 1 ચમચી
 14. સજાવવા માટે
 15. ડુંગરી ની સ્લાઇસ ,લીલા ધાણા ,લીંબુ

સૂચનાઓ

 1. 1.એક બાઉલ મા સોયા લઇ ગરમ પાણી રેડી 15/20 મીનીટ રેહવા દેવુ.
 2. 2.પાણી માથી નીચવી ને કાઢી તેમા કાડા મરી,લાલ મરચુ,મીઠું ,2/3 ચમચી કોનૅ ફલોર નાખી મીશૃ કરવુ.
 3. 3.કડાઇ મા તેલ મુકી સોયા નાખી સરસ રીતે મીશૃ કરી 3 મીનીટ રાખી ગેસ બંધ કરી લેવો.
 4. 4.સમારેલા શાક મીશૃ કરવા.
 5. 5.કડાઇ મા તેલ ગરમ કરી આદુ લસણ વાટેલા નાખવા.
 6. 6.3સોસ ,વીનેગર ભેગા કરી મીશૃ કરવા .
 7. 7.લસણ થાય એટલે શાક નાખી બરાબર હલાવી અધકચરા બફાય એટલે સોસ નાખી હલાવવા .
 8. 8.સોયા નાખી હલાવી પાણી મા કોનૅ ફલોર ઓગાડી નાખવો.
 9. 9.બરાબર મીશૃ કરી 3/4 મીનીટ રાખી ગેસ બંધ કરવો.
 10. 10 .તૈયાર મનચુરીયન પ્લેટ મા કાઢી લીલા ધાણા,ડુંગરી સ્લાઇસ,લીંબુ સાઇજ પર મુકી ગરમ ગરમ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર