હોમ પેજ / રેસિપી / દાલ પકવાન

Photo of Dal Pakwan by Rani Soni at BetterButter
26
14
0.0(0)
0

દાલ પકવાન

Mar-08-2019
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાલ પકવાન રેસીપી વિશે

દાળ પાકવાન એક સિંધી રેસીપી છે જેણે હવે ભારતમાં શેરી વાનગીઓમાં પ્રવેશ કર્યો છે.જે સવાર ના નાસ્તા સમયે બધે મળે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચણા દાળ
  2. 2 લીલા મરચા
  3. 1/2 ચમચી હળદર
  4. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  5. 1 /2 ચમચી ગરમ મસાલા
  6. 1 ચમચી જીરું
  7. 1 ચમચી આમચુર પાવડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 2 ચમચી તેલ
  10. પકવાન બનાવવા માટે :
  11. 1 કપ ઘઉં નો લોટ
  12. 1 ચમચી જીરૂ
  13. ઘી 1 ચમચી
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. ડીપ ફ્રાય માટે તેલ જરૂર મુજબ
  16. સર્વ કરવા માટે :
  17. 1 કાંદા સમારેલા
  18. 1 ટામેટું સમારેલા
  19. 1 ચમચી કોથમીર સમારેલ
  20. 2 ચમચી આમલી ની ચટણી
  21. 2 ચમચી ગ્રીન ચટણી
  22. 1 ચમચી સેવ

સૂચનાઓ

  1. ચણા દાળને ધોઈ 2 કલાક માટે પલાળી રાખો . પુરી માં કાંટા વડે કાણા પાડી તેલમાં તળી લો
  2. કુકર માં દાળ,1 1/2 કપ પાણી, મીઠું, હળદર નાંખી 3 સીટી વગાડો
  3. તેલને ગરમ કરી જીરૂ નાંખો
  4. લીલું મરચું નાંખી વઘાર દાળમાં નાખો
  5. ગરમ મસાલો ,આમચૂર પાઉડર નાંખી દાળ ને 1-2 મિનિટ ઉકાળો
  6. કોથમીર નાખો દાળ તૈયાર છે
  7. પકવાન માટે : લોટ માં જીરૂ, મીઠું, ઘી ઉમેરી પાણી થી સોફ્ટ કણક બાંધો
  8. તેલને ગરમ કરવા મૂકો
  9. કણકના લુઆ વાળી પાતળી પુરીઓ વણો
  10. પકવાન તૈયાર છે
  11. સર્વ કરવા : પકવાનને પ્લેટમાં લઈ તેના પર દાળ નાખો. આમલી ની ચટણી, લીલી ચટણી, કાંદા, ટામેટા ,કોથમીર, નાંખી અને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર