હોમ પેજ / રેસિપી / ઇનસ્ટન્ટ ખમણ

Photo of instant khaman by Asha Shah at BetterButter
497
8
0.0(0)
0

ઇનસ્ટન્ટ ખમણ

Mar-08-2019
Asha Shah
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇનસ્ટન્ટ ખમણ રેસીપી વિશે

ખમણ ,ઢોકડા ગુજરાતીઓની પહેચાન છે.ખમણ ની અલગ અલગ રેસીપી છે.પણ જો ખાવા મા સોફ્ટ ના હોય તો ખમણ ની મજા આવતી નથી ,ધરે બજાર જ્વા જાડી વાડા અન્ પોચા ખમણ ની રીત મપકુ છું આશા ને

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.1 કપ બેસન (ચણા નો લોટ)
  2. 2.લીલા મરચા,આદુ વાટેલા સ્વાદ મુજબ
  3. 3.1/2 ચમચી લીંબુ ના ફુલ
  4. 4.1/2 ચમચી ખાંડ
  5. 5.મીઠું સ્વાદ મુજબ
  6. 6.2 ચમચી ખાંડ પાણી મા ઓગાડવી
  7. 7.પાણી
  8. 8.3 મોટી ચમચી તેલ
  9. 9.રાઇ ,જીરુ,તલ,મીઠો લીમડો
  10. 10.2લીલા મરચા પાતડા ,લાંબા કાપેલા
  11. 11.લીલા ધાણા સમારેલા
  12. 12.ઇનો નુ પેકેટ

સૂચનાઓ

  1. 1.સ્ટીમર મા પાણી ગરમ કરવા મુકો .
  2. 2.એક બાઉલ મા બેસન ચાડી લઇ તેમા મરચા,આદુ ,મીઠું,લીંબુ ના ફુલ,ખાંડ નાખી પાણી રેડી બેટર બનાવો.
  3. 3.પેન કે પ્લેટ મા તેલ લગાવી ગરમ કરવા મુકેલા પોટ મા મુકો ,
  4. 4.બેટર મા ઇનો નાખી ઉપર થી જરાક પાણી રેડી એકબાજુ હલાવી લો .
  5. 5.ગરમ થયેલા પેન કે પ્લેટ મા બેટર રેડી 10/12 મીનીટ ઢાંકણ ઢાંકી થવા દેવુ.
  6. 6.ખાંડ પાણી મા ઓગાડેલી રાખવી.
  7. 7.ખમણ તૈયાર થાય પછી ઠંડુ પાડી એક બીજી પ્લેટ મા કાઢી ઉપર થી ખાંડ વાડુ પાણી પાછડ ની બાજુ થી એક સરખી રીતે રેડી બેસ સીધો કરી કાપા પાડવા .
  8. 8.ઉપર લીલા ધાણા ભભરાવવા .
  9. 9.કડાઇ મા તેલ ગરમ કરી રાઇ,જીરુ,તલ,લીમડો,લીલી મરચા નાખી તતડાવી ખમણ પર રફરતા રેડો
  10. 10.તૈયાર છે જલ્દી બની જાય ,પોચા અને જાડી દાર ખમણ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર